દેવેજ્ઞ સમાજ યુવક મંડળ દમણ દ્વારા આયોજિત 28 મો ક્રિકેટ ટુર્નામેન્ટ
દેવેજ્ઞ સમાજ યુવક મંડળ દમણ દ્વારા આયોજિત 28 મો ક્રિકેટ ટુર્નામેન્ટ માં ઉપસ્થિત થવા નો મોકો મળ્યો. સમાજ ની એકતા ,અખંડતા અને પ્રગતિ ની શુભેચ્છાઓ પાઠવી.
સમાજ ના પ્રમુખ ભાઈ શ્રી આનંદ દભાડે જી, યુવક મંડળ પ્રમુખ શ્રી વિકાસ , શ્રી મનોજભાઈ બારીયા , દેવેજ્ઞ સમાજ ના વિભિન્ન શેત્ર થી પધારેલ કોર કમિટી સદસ્ય , સમાજ ના ખિલાડી ભાઈઓ, બેનો, શ્રી હરેશ ઘુમરે, શ્રી કલ્પેશ ધીંડે, શ્રી મયુર યગણેશ્વરી, શ્રી દિપક તથા સમાજ ના અગ્રગણીઓ ઉપસ્થિત રહ્યા...