“યોગીરાજ રંગઅવધૂત" – ફિલ્મના ઑફિશિયલ પોસ્ટર લોન્ચિંગ અંગે
આજે તા. ૦૪/૧૨/2025 અને સ્થળ: શ્રી દૈવજ્ઞ સમાજ દમણ બાતે યોજાયેલા દત્ત જયંતિ ઉત્સવ દરમિયાન, સમર્થ શ્રી રંગ અવધૂત મહારાજના પરમ દિવ્ય જીવનકવન આધારિત “યોગીરાજ રંગઅવધૂત" ફિલ્મનું ઑફિશિયલ પોસ્ટર વિમોચન સ્વયં ભાવિકોની હાજરીમાં કરવામાં આવ્યું.